કદાચ શ્રીકૃષ્ણ ને યાદ કરો તો મોડા પણ આવે જો શ્રીરાધાજી નુ જયાં દિલ થી નામ લેવાય છે. તયા મારો કુષ્ણ જેમ સુદામાજી નુ નામ પડતા દોટ મુકી તેમ આવે છે. પ્રેમ તત્વ ની એ શક્તિ છે. જેના નામ થી રોમે રોમ મા કોલાહલ મચી જાય છે. એ પ્રેમ અનંત છે. સ્વંયમ પ્રભુ શ્રીરામ એ સબરી ને દશૅન દેવા પધારે છે.