જીવન એ એક musical world છે
જ્યાં તેના દરેક અવસ્થારૂપી છુપા lyrics mind blowing છે
ને એનો composer તો adorable છે.
જ્યાં ક્યારેક સુખ રૂપી soulful song play થાય છે
તો ક્યારેક દુઃખ રૂપી sad song also..
ને ક્યારેક આનંદ નો ઉમળકો હદ બહાર જતા item song ભી બની જાય.. !!!
ને સૌથી અલગ એ દિવ્ય અહેસાસ પ્રેમ તો always romantic song.... Actually evergreen બની જાય
તેથી જ આ જિંદગી નામનું playlist તો હટકે છે ..જ્યાં બધા જ અવનવા કિસ્સા ઓ રૂપી ગીતો ની ભરમાર છે..
પણ ત્યાં કોક રોમાંચિત પળો એ favourite song બની જાય
તો
ક્યારેક એ વિરહ રૂપી પળો પણ sad song તરીકે સારું કામ આપે Move on થવા..
ને ક્યારેક બધી જ moments ભેગી થઈ એક remix બનાવે એ પણ ગમી જાય ...!
અંતે તો એક જ વાત કે....Life is a' best mashup' of all the moments...
-Hina modha