મિત્રો પહેલીવાર બાળવાર્તા લખી છે પ્રતિભાવ
આપશો.મારી પ્રિયમિત્ર સ્વ.વૈશાલી પરેશભાઇ દેસાઈ-મોદીને અર્પણ
-મનિષા જોબન દેસાઇ
મિત્રો ,
મારી બાળવાર્તાનાં પાત્રો પિંચુક અને ટીટલીની ધમાચકરડી વાંચીને તો એમ થશે કે ખાલી મસ્તીખોર બાળકોની ધમાલ છે પણ એવું નથી. રમતા રમતા બંને કેટલા ચપળ અને સંવેદનશીલ છે એ જોજો .આમ તો બંનેના નામ પ્રિશલ અને ત્રીવેરા છે, પણ પપ્પા મમ્મીનાં લાડમાં નામ નવા નવા મળ્યાં.
પિંચુક દોડતો અગાસી પર પહોંચ્યો.
"એ ટીટલી ,ચાલ જલ્દી.... પેલી એડ્વર્ટાઇઝમાં આવે છે ને મોટી પુરી જે આપણા ડાઇનિંગ ટેબલ