પ્રેમ
પ્રેમ કેમ થઈ જાય છે,
ખબર નહી બસ થઈ જાય છે.
નજર થી નજર મલી જાય છે,
ખબર નહી બસ મલી જાય છે.
દિલ થી દિલ મલી જાય છે,
ખબર નહી બસ ધડકન બની જાય છે.
શબ્દ થી મૌન મલી જાય છે,
ખબર નહીં બસ શ્રુષ્ટિ મલી જાય છે.
આ રીતે લખાણ ને કેમ નામ મલે,
ખબર નહીં બસ ગઝલ કેવાય જાય છે.
વેગડા ઝરણા( Bezil