જિંદગી વસંત થી લઇ પાનખર સમી એક ઋતુ જ છે
જ્યા અનંત સુખ રૂપી ગુલાબ થી લઈ કેશુડા ના કેસરિયા ફૂલો પણ આવે છે ને એજ ફૂલો એક સુખ રૂપી સમય નો તબક્કો પૂરો થતાં દુઃખ રૂપી કપરો કાળ બની પાનખર ની જેમ ખરી પણ પડે...પણ ત્યાં હાર ન માનીને પ્રકૃતિના નિયમ મુજબ જ ફરી એ વસંત ની રાહ જોતા જોતા જીવી શકાય કારણ કાયમ તો કહીજ નથી રહેતું આ નાશવંત દુનિયામાં..તો બસ જોવો ને જીવો વસંત થી પાનખર ભરી જિંદગી ને....ને માણવાનું નહી ભૂલતાં....
-hina modha