અપી ના અરમાનોનો ઉંબર - નેશનલ સ્ટોરી કોમ્પીટીશન
આપણી આસપાસ રહેતા ઘણા લોકો તરફ આપણે ધ્યાનથી જોવાનો સમય નથી હોતો. પણ એમની જીંદગીમાં ક્યારેક ડોકિયું કરશું તો આપણે જીંદગીમાં ઘણા નવા સમીકરણો મળશે જે આપણને ક્યારેક હિંમત, પ્રેરણા અને માર્ગદર્શનરૂપ બને છે. 'અમારી અલ્પા' એટલે હવે આપણા સૌની આ 'અપી' એ મને જીંદગીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે હિંમત આપી છે. એ માટે આભાર 'અપી'
https://www.matrubharti.com/book/12611/