Love ની ભવાઈ -Awesome movie - ગુજરાતી સુપર હિટ lv story છે આ મુવીમાં પ્રેમ વિશે જીદંગી વિશે ધણું સમજવા જેવુ છે માણસની અંદર કાઈક ઓર હોય છે અને તે જીવતો કંઈક ઓર હોય છે પોતાના ગમા અણગમાને કહેતા પણ કેટલો સંકોચ કરે છે.હદયને મારીને જીવે છે પણ દિલ ખોલીને નહી જીવે. છોકરી કે છોકરો આમતો હુ બને ઈકવલ માનુ છું અત્યારે બધાને status જોઈએ છે partner હોશિયાર જોઈએ દિમાગ ને ગમે તેવો જેને તમે like કરો love નહિ તેવોજેની સાથે જીવવું ગમે રોજ એક ના એક વ્યક્તિના પ્રેમા પડાય જયારે તમને કોઈ ગમે તયારે બધુંજ ગમવા લાગે તે lv