Gujarati Quote in Story by Parmar chirag

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યાદ તો રોજ કરું છું તને પણ હવે તારી પાછી આવાની આશ નથી, ખબર છે મને તું પણ છોડીને ખુશ ક્યાંથી રહેવાની!!

તારી સાથે વિતાવેલી હર એક પળને કેદ કરી લેવા માંગુ છું, બસ એક છેલ્લી વખત તને મળવા માંગુ છું.

ના, તને પાછી આવા મજબુર નહીં કરુ બસ પહેલી મુલાકાત હતી જે આપડી એને આખરી વાર જીવી લેવા માંગુ છું. બસ એક છેલ્લી વખત તને મન ભરીને જોઈ લઈશ,

અને હા એવું બિલકુલ ના વિચારીસ કે તું બેવફા છે. મને તો ગર્વ છે તારા પર, કે મેં એક એવી વ્યક્તિને ચાહી છે જે મને એના માતાપિતા માટે છોડીને ગઈ છે,

જીવનભર હું ગર્વ અનુભવિષ આ વાતનો, તારા બલિદાન નો, તારા પછી બીજા કોઈને ચાહવું તો અશક્ય હશે પણ હું ખુશ રહીશ એ વાતની પ્રોમિસ કરું છું.


#લવ_યુ_પાગલની_જેમ ....

Gujarati Story by Parmar chirag : 17147
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now