Quotes by Parmar chirag in Bitesapp read free

Parmar chirag

Parmar chirag

@chiragparmar


મને પુસ્તક થી પણ વધુ પ્રિય,
તારી ​આંખો​ હું હજી વાંચુ જ છુ..,
તું તારી તોફાની લટો ને કહી દે ..
કે થોડી'ક વાર ​ડીસીપ્લીન​ જાળવે.!

#તોફાની

Read More

એકલાપણુ શું હોય છે એ કોઈ તાજમહેલ ને પુછે .
જોવા માટે તો આખી દુનિયા આવે છે પણ રેહતુ એમા કોઈ નથી

#જોવા માટે ક્લિક કરો

Read More

કોઈ વ્યક્તિમાં એટલા પણ ખોવાઈ ના જતા,
કે સમય આવતા એ પોતે જ ખોવાઈ જાય !!

#પોતે

સાચું બોલવાનો
સૌથી મોટો ફાયદો એ છે,
કે આપણે યાદ નથી રાખવું પડતું
કે આપણે કોને શું કહ્યું હતું !!

#રાખવું

Read More

જ્યારે સમય ન્યાય કરે,
ત્યારે સાક્ષી ની જરૂર નથી પડતી..

#ન્યાય

મારી યાદોની હોડી એવા સમુંદર માં વહે છે ,
જ્યાં પાણી માત્રને માત્ર મારી
આંખોનું જ વહે છે.....

#માત્ર

હું એને ભુલી જાઉં ..! કેવી વાત કરો છે, ચહેરો તો ચહેરો મને તો નામ પણ હજુ એ જ ગમે છે... 😘 બિલાડી 😘

#ચહેરો

વજૂદ કેટલૂં પણ ભવ્ય કેમ નાં હોય
અંતે તમારો કિરદાર જ લોકો નું દિલ જીતી જાય છે...

#ભવ્ય

કોઈ ગમતું માણસ આપણા પર હક જતાવે,
એનાથી વધારે આનંદની લાગણી બીજી કોઈ ના હોઈ શકે !!

#આનંદ

હું તને શોધુ છું

ક્યારેક સવારમાં ઊઠતાંની સાથે કોઈ હાથ ફેરવ્યો હોય માથે એ ખોઈમાં હું તને શોધુ છું...

ક્યારેક ઘરેથી નીકળતી વખતે કોઈ અવાજ આપે મને અમસ્તું જ અને બહાર જતી વખતે જલદી આવજે એ અવાજમાં પણ હું તને શોધુ છું...

ક્યારેક બીમાર હોવ હું અને ફોનને જોઈયા કરુ કોઈક તો પુછછે મને હવે કેવુ છે તને એ મેસેજમા પણ હું તને શોધુ છું...

તારા હોવાનો એહસાસ તારા ન હોવાનો એહસાસ આ એહસાસની વચ્ચે મારો વિશ્વાસ એમા પણ બસ હું તને શોધુ છું...

તું મળીશ કે નહી, તું છે કે નહી, તું આવીશ કે નહી, એનો જવાબ નથી મારી પાસે પણ આ બધા સવાલોમા હજી પણ હું તને શોધુ છું


હા હું તને જ લવ કરુ છું ...

Read More