ઈશ્વર ની અદાલત .
હવે તો થશે ગફલત..
બનાવ્યો છે તેણે મને વકીલ.
ફરિયાદી બની ગઈ તું પોતે
હવે કેમ કરી કવ તને ..
કેટલીક મજબૂરી હતી મને...
પૂછ્યું મે આરોપી પ્રેમ ને ...
બચાવ માં કઈ કેવું છે ?
પ્રેમ કહે હું તો પેલા પણ નિર્દોષ હતો ને હજી પણ છું ...
મે કહ્યુ જજ સાહેબ ને ...
માએલોર્ડ ધેટ સોલ્વ....
જજ સાહેબ એ કીધું ...
આની જોગવાઈ નથી કંઈ કયો કાયદો લગાડું હું તો છું નસીબ ...
- કવિન શાહ