"જય ભવાની" ને પ્રણામ છે. આ માં શક્તિને પ્રણામ છે આપણા દેશની વિર માતાઓ ને જે આવા વિર સપુતો ને જન્મ આપી દેશ માટે તેનુ ઘડતર કરે છે. જે ભગવાન સુયૅદેવ નુ તેજ.. કેળે કટાર.. લલાટે શ્રી મહાદેવજી ની શોભા અધૅચંદ્રમાનુ તિલક.. જેના રકત માં ખમીર વહે જેના ગુણો અને ઉસુલોને મોતના ત્રાજવે પણ ઝુકાવે નહી. જેની છાતીમાં આગ વહેતી હોય ધર્મ સમાજ પરિવાર લોકો માટે કરી છુટવા. જે રજ રજ રકત રંજિત કરે રણમેદાને પણ જુકે નહી અધર્મ સામે. જે ક્ષત્રિયધર્મ છે.માં ભવાની ના આશીર્વાદ રૂપી તલવાર જેના હાથમાં શોભેછે.જય એકલિંગજી જય શિવાજી