આજે જોઈને તને નજર સામે હાશ થઈ જોઈને ઉદસીની રેખા તારા ચહેરા પર,હુ પણ ઉદાસ થઈ હુ જોઇ શકુ છુ તારુ દર્દ તુ પણ જુએ છે, આભાસ થયો દર્દમા તુ મારુ દર્દ ક્યાંથી જુએ,પછી સાચો એ એહસાસ થયો ધારણાઓ હતી જે ખોટી ખોટી,એનો આજે નાસ થયો સારુ થયુ સમયસર જાગી હુ , મીરા ને કૃષ્ણનો ક્યાં હજુ સુધી રાસ થયો.