"લોનાલીનેશ"""લાઈવ વાયર""
કોલમમાં મયુર પાઠક ની કલમે લખાયેલ
લેખ વાંચવા જેવો છે વાંચજો
એકાંત અને એકલાપણુ એ બે શબ્દો માં આસમાન જમીન નો ફર્ક છે એકાંત એ વ્યક્તિની પસંદગીની બાબત છે ક્રિએટિવ લોકો એકાંતમાં પોતાના સર્જનને નવી ઉંચાઈએ લઈ જતા હોય છે આધ્યાત્મિક ક્ષેત્રે પણ એકાંતનું ખૂબ મહત્વ છે પરંતુ આ લેખ વાંચવા નો છે એકાંત માટે નહીં પરંતુ એકલતા માટે આધુનિક યુગ અને તેમાં પણ આજ ની ટેકનોલોજી એક બીજા કનેક્ટ થવા ના કેટલા બધા માધ્યમો છે આપણી પાસે અને છતાં પણ આપણે અત્યારે એકલતા નથી અનુભવતા ????? આ સવાલ દરેક માટે