તમને મારો ફોટો જ સારો લાગ્યો એમ ને! હું નહીં આદિત્ય એ કહ્યું : અરે! સ્વીટુ એવું નથી. - તું ખુબ જ ખૂબસુરત છો . આદિત્યનાં મગજમાં અલગ દુનિયા ચાલું થઈ ગઈ અને એ વ્યક્તિની નજીક જવાની પુરેપુરી કોશિષ. આદિત્યે નવરા પડી અચાનક મેસેજ કરી દીધો, આઈ લાઈક યુ - વધુ વાંચો ભાગ - ૪માં. Author : Ravi Gohel
"ફેસબુકની ફોરમ" ભાગ - ૧ થી ૪માં લખાયેલ છે.આ લવ સ્ટોરી વિશેનાં તમારા મંતવ્યો જણાવશો.
Read my book "ફેસબુકની ફોરમ - ભાગ - ૪" on MatruBharti App.
http://matrubharti.com/book/12271/