ઈચ્છાઓ તો ઘણી છે પણ સંજોગો સુધરે તો થાય ને... સપનાઓ તો ઘણા છે પણ સંજોગો સુધરે તો થાય ને... પ્રેમ તો એના માટે પ્રવિત્ર અને અંનત છે પણ એના દિલના સંજોગો સુધરે તો થાય ને.... કહેવું અને પુછવું ઘણું છે પણ સંજોગો સુધરે તો થાય ને.... જીવવું તો દરેક પળ તેની સાથે પણ સંજોગો સુધરે તો થાય ને.... નિયતિ અને પ્રકૃતિ માણસને કયારેક લાચાર પણ બનાવે છે. પણ અવશ્ય તે એવા સંજોગો બનાવે છે જેથી આપણા જીવનનુ ધડતર થાય....