જયાં હદયમાં ભાવ નથી તયા ભય નો વાસ રહે છે. જયા હું મટી આપણે ની ભાવના હોય ત્યાં વિકાસની શરૂઆત થઈ ચુકી હોય છે. જયાં વિચાર પેલો બિજાનો આવે ત્યાં દ્ગષ્ટી માં સમાનતા આપોઆપ આવી જાય છે. કામ ભલે મહાન કરવાના હોય કે કરતા હોયે પણ નજર જમીન પર હોય તો જ ખબર પડે લોકોની તકલીફો. અભિમાન કેનુ રાખવુ એ જ ખબર નહીં પડતી બધું નાશવંત છે અહીં ખાલી એક મુઠ્ઠી સ્મશાનની રાખ માં આપણૂ આખું અસ્તિત્વ છે.......