બધી વાત શબ્દોમાં ન સમજાવી શકાય સાહેબ અમુક વાતો વતૅન થી સમજાવી પડે..... આજે સમાજ ખોટી રાહે જઈ રહયો છે. આ દેશની ગરીમા અને એકતા ને અમુક લોકો નુકસાન પહોંચાડી રહયા છે. અત્યારે ચેતી જવાની જરૂર છે. શું કામે... આપણે આવનારી પેઢીને આપણે કેવી સંસ્કૃતિ, કેવો દેશ,અને કેવો સમાજ સૌપી ને જસુ જે આજે આપણે જોઈ શકીએ છીએ... આજના સમય માં આદોલન, વિરોધ અને પ્રદર્શન એ સમાનતા માટે, એકતા માટે, સવૅને સમાન અધિકાર માટે થવા જોઈએ. બધાને એકસમાન મહત્વ મળવુ જોઈએ. પણ દુભાગ્યૅ છે કે આપણે 21 મી સદિમા પણ જ્ઞાતિ અને જાતી ભેદમાં જીવીએ.