ગમતું હોય તો છેતરાય જવું સારૂ બાકી હદય ને ગમે અને દિમાગ હિસાબ કરયે રાખે તો ધંધો ખોટ નો છે સાહેબ ખોટ નો... ચાહે તે વસ્તુ હોય કે પ્રેમ હંમેશા ગણતરી સાચી ના પડે. કયારેક નિર્ણય દિલ થી લેવો પડે... જેમ કુષ્ણ દિલના ભાવ ને મહત્વ આપે છે. તેમ હદય ને વિશાળ દરિયા જેવુ બનાવજો...