સન્નાટાનુ રહસ્ય - પાર્ટ-૧૮
તમે સવાલ પૂછ્યા છે, એટલે કહું છું, " છ એ છ મૃતકો,કાજલનાં પિતા સહિતે અદિતીનાં શરીરમાં રહેલ સ્ત્રીનો બળાત્કાર કર્યો હતો અને મારીને ગાર્ડનનાં ખૂણે દાટી દીધી હતી, જ્યાંથી અંજલિને અવાજ સંભળાય છે. મણીલાલનું મકાન માલિક હોવું એ રહસ્ય જ રાખવું હતું, ભાવિશા બેન.
https://www.matrubharti.com/book/5498/