work while you work and play while you play... જે માણસ હંમેશા પરિણામ ની જ ચિંતા કરયે રાખે તે કમૅ ને ન્યાય આપી શકતો નથી.... ડરી ડરી ને જીવવા કરતા એક વાર મરી જાવું સારું. બાકી સમાજ અને દુનિયા માં ધણા લોકો ખોટી અને અથૅવિહીન વાતો કરતાં જ હોય છે. જેનો જીવ ભટકતો હોય તે લક્ષ્યથી હંમેશા દુર થતો જાય છે. "આત્મિક જ્ઞાન થી મોટું કોઈ જ્ઞાન નથી. કામુકતા થી મોટી કોઈ વ્યાધી નથી. અને આકર્ષણ થી મોટો કોઈ શત્રુ નથી."