આ જગત માં જેને તમારી મદદ ની જરૂર છે. ત્યાં તમે પહોંચી શકો છતાં અજાણ્યા બની જાવ છો. અને જયાં તમારી હાજરીની નોંધ પણ નથી લેતુ કોઈ ત્યાં તમે સારું લગાડવા જાયે છિએ શા કારણે સ્વાથૅ, પૈસા, કીર્તિ, ઓળખાણ કે પછી નામ માટે પણ એ ખબર રાખી લેજો ઉપરવાળા ના ચોપડે બધો હિસાબ વ્યાજ સહિત અહીં જ ચુકવવો જોશે..... દુઆ અને હાઈ ની અસર તો થાય જ છે. પણ ચોકકસ સમયે. સમય બળવાન છે એક દિવસ દરેક નો સમય આવે છે. રાજા માંથી રંક અને રંક માથી રાજા બનતા વાર નહી લાગે.....