સંબંધમા ભય ન હોવો જોઈએ..... પ્રેમ ની વ્યાખ્યા સિમિત ના હોવી જોઈએ.... થોડુંક લુટાવુ પડે પ્રેમ મા.... માણસની આદતો પારખવા કરતા હદય ને વાચી ને પારખવુ જોઈએ.... સત્ય કયારેક વિશ્વાસ નુ રૂપ લઈને પણ આવે છે... લાગણીઓ કયારેક બતાવી પણ જોઈએ બાકી સાહેબ એક દિવસ તો છુટા પડવાનું જ છે.....