શું કામ આવું થતું હશે!??
ઈશ્વરનો કોઈ 'સંકેત' સમજવો કે
નસીબ ની દુઃખભરી 'વ્યથા'
જ્યાં દિલથી કોઈને માન્યા હોય,
એજ દુભાવીને 'દર્દ' આપી જાય
લાગણી હોય એ નફરત માં કેમ પરિણમે!?
શું આજ 'દસ્તુર' છે?
એવો કોઈ સંબંધ ના સર્જાઈ શકે?!
જ્યાં એ પ્રેમ ભરી લાગણી 'અકબંધ' રહે,ને જળવાય દરેક તાંતણાભર્યો સંબંધો....Hina modha