મિત્રો બધાંનો ખુબ ખુબ આભાર.....,
જિંદગીનાં ધણાં ખરાં પડાવમાંથી નીકળી ચુક્યો છું અને ધણાં હજું પાર કરવાનાં છે. ખબર નથી ક્યાં શું થશે? ક્યાં અગન બનશે? ક્યાં શીતળ જિંદગી....પણ...તમારા બધાનાં સાથથી હું અહીં સુધી પહોંચ્યોં છું.
આજ ખાસ દિવસ એટલે કે, મારા "જન્મદિન" નાં દિલથી લખેલ શબ્દો...
- રવિ ગોહેલ(RJ Gohel)
Lyricist || Author || Blog & Coloum Writer || Concept Creater || Film - Serial Story Writer || Write a Dialouges etc.