જયા કોઈ ભેદ નથી જે અભેદ છે. જયા દરેક નો સ્વીકાર થાય છે. જયા કોઈ પવિત્ર કે અપવિત્ર નથી. જયા ભાવ નો અભિષેક થાય છે. જયા સમ્રગ જીવ પ્રત્યે પ્રેમ છે. જીવ દયા થી જેનો પ્રેમ મળે અને જેને બાળકો અતિપ્રિય છે એવા દયાળુ મારા સદાશિવને સત સત પ્રણામ....last post on matru.