કયારેક પોતાની ઈચ્છા મુજબ જીવવાની પણ મજા છે.... કયારેક પોતાના માટે જીવવાની પણ મજા છે... કયારેક દિલ ના ધબકાર મુજબ જીવવાની પણ મજા છે..... કયારેક દુનિયા ની પરવા કયૉ વગર પણ જીવવાની મજા છે..... કયારેક ગમતી વ્યક્તિ ને પોતાની કરી લેવાની પણ મજા છે... congratulations lovely couple virat and anushka