કોઈપણ વ્યક્તિના સમગ્ર જીવન દરમિયાન
બાબત કોઈપણ હોય, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ
એને સહકાર આપવાની ના પાડે, ત્યારે મોટેભાગે,
એ "ના" ની અંદર લાંબે ગાળે તે વ્યક્તિનો "ફાયદો" છુપાયો હોય છે, અને એનાથી વિપરીત કે, આપણે આપણા જીવન દરમિયાન, જ્યારે જ્યારે કોઈપણ વ્યક્તિને કોઈપણ બાબતે ના પાડતા હોઈએ,
તો મોટેભાગે આપણી એ "ના"
આપણાં માટે જ,
નુકશાન કારક જ સાબિત થતી હોય છે.
- Shailesh Joshi