સાચી વાત કડવી સહી પણ કહેવી પડે, ચૂપ રહીએ તો મન ડંખે અને બોલીએ તો ખોટો હોય તે ડંખે. આ ડંખ નો પર્યાય એક જ કે વિવાદ ટાળવો, અને મર્યાદાપૂર્ણ શબ્દો માં વાત સામે લાવવી છત્તા વિશાલ હૃદય રાખી જતું કરવાની કોશિશ કરવી. બાકી સાંપ ની પ્રજાતિ છેજ તે ડંખ્યા વગર રહે નહીં.
- Sarika Sangani