એકાંત અને એકલતા મા ફર્ક હોય છે,
જ્યારે તમે એકલા હોવ અને તમને તમારા શ્વાસનાધબકાર સંભળાય તો તને એકાંત કેવાય અને જ્યારે તમે એકલા હોવ અને તમને ઘડિયાળના કાંટા નો અવાજ સંભળાય તો તને એકલતા કેવાય અને આ પીડા એવી છે જે સહન પણ ન થાય અને કોઈ ને કહી પણ ન શકાય
- jihan