બુક રિવ્યૂ : સથવારો
સહજ સમજણ સાથે વિચાર આપતું પુસ્તક એટલે જયસુખભાઈ મોચી દ્વારા લિખિત 'સથવારો',
જે વસુંધરા પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલ છે. આ પુસ્તક એ જયસુખભાઈના વાંચન તપનું ફળ છે. પુસ્તકમાં કુલ ૨૮ લેખો છે. Self Help કેટેગરીમાં આવતું આ પુસ્તક સામાજિક તેમજ અંગત જીવનના પરિબળોને ઉજાગર કરે છે. લેખોના શીર્ષક બહુ સામાન્ય છે પણ તેની અંદર બહુ જ સહજતાથી અને સરળતાથી અણમોલ વિચારો રજૂ થયેલા છે. દરેક લોકોનો દુનિયાને, સમાજને, પરિવારને જોવાનો - સમજવાનો દૃષ્ટિકોણ ભિન્ન હોય છે. અહીં જયસુખભાઈએ પોતાનો દૃષ્ટિકોણ એકદમ સહજતાથી રજૂ કર્યો છે. સાહિત્ય એટલે શું ? વાંચન કેટલું જરૂરી છે ? વગેરે....
પુસ્તક સમીક્ષા આગળ વાંચવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2025/12/12/sathvaro-by-jaysukh-bhai-mochi/
પુસ્તક ખરીદવા નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો.
પ્રેમ પુસ્તક ભંડાર – 98796 30387