તમારી વચ્ચે કદાચ ના હોઉ ત્યારે મને જરાક યાદ કરજો આ જીવન માં ભુલો તો થાય ઘણી બધી મને જરાક યાદ કરજો દોસ્તી ના આ સબંધ માથી મારા ગુસ્સા ને જરા બાદ કરજો સાથે બેસતા હતા ત્યાં આવી ને ફરિયાદ કરજો દોસ્તી હતી અનોખી કદાચ એવી ના લાગે તો આ નાસમજ દોસ્ત ને ખાસ યાદ કરજો જરૂર હોય તકલીફ માં તો મારુ નામ લઈને જરા સાદ કરજો અને કદાચ ના આવે યાદ તો મને જરાક યાદ કરજો ...
- Meena Parmar