હું મારા જીવનમાં ફલાણું કરવા માંગુ છું, કે ઢીંકણું કરવા માંગુ છું,
આ વિચારને પકડી રાખનાર વ્યક્તિને
એના જીવનમાં બીજા કોઈ ઝાઝા પ્રશ્નો નથી હોતા, બાકી જે લોકો પોતે
એમના જીવનમાં શું કરવા માગે છે ? એ વિચાર નિત બદલે રાખે છે,
એમને તો રોજેરોજ નવા નવા તાજા તાજા ફ્રેશ પ્રશ્નો મળી રહે છે. 😂
- Shailesh Joshi