“જીવનમાં તૂટવાથી ગભરાવું નહીં
ભગવાન કૂટેલી વસ્તુનો ઉપયોગ
કેટલો સરસ કરે છે..
જેવી રીતે વાદળ તૂટે તો …
પાણીના ફુવારા છુટે છે..
માટી તૂટે તો …
ખેતર સારૂં બને છે
બીજ તૂટે તો …
નવો છોડ ઉગે છે
એટલે જ
હું કહું છું કે ક્યારેય આપણને એવું લાગે કે
હું તૂટી ગયો છુ્
તો સમજવું કે ભગવાન આપણો ઉપયોગ
ક્યાંક સારી જગ્યાએ કરવા માંગે છે…!
🙏🏻
- Umakantજીવનમાં તૂટવાથી ગભરાવું નહીં
ભગવાન કૂટેલી વસ્તુનો ઉપયોગ
કેટલો સરસ કરે છે..
જેવી રીતે વાદળ તૂટે તો …
પાણીના ફુવારા છુટે છે..
માટી તૂટે તો …
ખેતર સારૂં બને છે
બીજ તૂટે તો …
નવો છોડ ઉગે છે એટલે જ
હું કહું છું કે ક્યારેય આપણને એવું લાગે કે
હું તૂટી ગયો છુ્
તો સમજવું કે ભગવાન આપણો ઉપયોગ
ક્યાંક સારી જગ્યાએ કરવા માંગે છે…!
🙏🏻
- Umakant
- Umakant