મોટીવેશનલ
--------------
મોળા પડવું પોસાય ક્યાં?
હાલત પર રડવું પોસાય ક્યાં?
હૈયા નું હામ પારખો..
લાચારી નું સિંહાસન હલાવો..
હિંમત થી જુવો આજુબાજુ
જે કઈ દેખાય એમાં જ છે અવસર
આજુબાજુ નહિ તો અંદર નિરખો.
જો હોય સોય પરોવવાની પણ આવડત
તો કામ છે.. આ જગત પાસે તમારા માટે..
ઓળખો તમારી આવડત,ચાલુ કરો કર્મ
કરતા રહો કર્મ કરતા રહો કર્મ.