આ અદભૂત દુનિયા માં ખબર નથી કોણ પોતાનું હોય??
કુદરત કેટલાય શુક્ષ્મ માં પણ જીવંત પૂર્ણ કરે છે અને આ કુદરત પાછળ પાગલ થાય એ હું અને આ નાનકડા મારા સપનાં અને મારી દુનિયા હા મારું આ નાનકડું સપનું પણ એ પોતે જ છે અને હા આ દુનિયા શબ્દો થી અજાણ ના હોય...એ બધા જાણે પુસ્તકો વાંચે કુદરત વિશે જાણે દુનિયા વિશે જાણે લોકો ના દુઃખ દર્દ બધું જ જાણે કંઇક અલગ કરે પોતાને સમય આપે✨ ક્યારેક કોઈ પુસ્તક ને વાંચે અને સમજે તો કેટલું જ્ઞાન પ્રાપ્ત થાય એ પણ જાણે બાકી આ યુગ માં કોઈ પાસે સમય ક્યાં હોય છે...
_SRK