ખરેખર આપણા મગજ ઉપર એક એવી અદ્રશ્ય બીમારીએ ભરડો લઈ લીધો છે કે, જો આપણે એને નહીં ઓળખીએ તો એ આપણને પૂરી જીંદગીમાં ક્યારેક ખુશ નહીં રહેવા દે, એ રોગ એટલે કે, રોજે રોજ નવા નવા સપના જોવાનો રોગ, એમાંને એમાં આપણે એ બાબત તરફ પણ ધ્યાન નથી આપતા કે,
આજે મારી પાસે જેટલું છે,
એટલું પામવાનું તો મારું જ ગઈકાલનું સપનું હતું.
- Shailesh Joshi