વ્યક્તિ પોતાની જાતને કેટલો પ્રેમ કરે, શણગારે, માવજત કરે, પોતાની દરેક પ્રકારની જરૂરિયાત પૂરી કરે છે, પોતાનું નામ કરે, દાગીના કપડાં કેટલું કેટલું ભેગું કરે પણ જ્યારે તે વ્યક્તિ મરણ પામે ત્યારે બધું જ રહી જઈ છે. ખાલી તેણે ભેગી કરેલી વસ્તુઓ ની યાદી તો શા માટે વ્યક્તિ આખી જિંદગી ભેગું કરે છે !
- Mahi Nikunj Raval【મીત】