“પ્રશ્ચાતાપ”
તારી બેહન નો.ફોન હતો..મારી સામે જોઈ પપ્પા બોલ્યા
મમ્મી સામે જોઈ પપ્પા બોલ્યા..જોઈ લીધુ...
દીકરી અને વહુ.....
જમાઇ અને દીકરા વચ્ચે નો તફાવત...
કારણ વગર ના વેવલાવેડા કરવા નહીં...
મમ્મી એ વહુ ..
ને નજીક બોલાવી હાથ પકડી આંખ માં આસું સાથે બોલી...
"જો દિખતા હે વો અપના નહીં.. અપના હૈ વો દિખતા નહીં..."
–અજ્ઞાત"
🙏🏻
- Umakant