☕____કોલેજના બધા જૂના વિધાર્થીઓએ ગેટ ટુ ગેધર ગોઠવ્યું. મળવા માટે બધાએ અલગ અલગ સ્થળ સજેસ્ટ કર્યા પરંતુ કોઈ સ્થળ સેટ નહોતું થતું. છેવટે બધાએ મળીને એમના ફેવરિટ પ્રોફેસરના ઘરે મળવાનું નક્કી કર્યું.
નક્કી કરેલા દિવસે બધા પ્રોફેસરના ઘરે ભેગા થયા. ઘણા વર્ષો પછી મળીને બધાને બહુ આનંદ થયો. શરૂઆતમાં બધાએ એકબીજાનો પરિચય કેળવ્યો, એકબીજા શું કરે છે કેવી જોબ કરે છે કે બિઝનેસ કરે છે, કોણે લગ્ન કર્યા કોણે નથી કર્યા વગેરે વાતો ચાલી.
જેમ જેમ રાત પડતી ગઈ એમ એમ આ વાતો ગંભીર બનતી ગઈ. બધા વિદ્યાર્થીઓ સહમત થયા કે ગમે એટલું કમાઈએ પરંતુ ચિંતા વધતી જાય છે, પ્રેશર રહે છે, અજીબ ડર લાગ્યા કરે છે, પૂરું જ નથી થતું વગેરે.. બધાને આ બાબતમાં સહમત થતા જોઈને પ્રોફેસર બધાને મૂકીને સ્માઈલ સાથે કિચનમાં જતા રહ્યા અને બધા માટે કોફી બનાવીને લાવ્યા.
વિધાર્થીઓ જાજા હતા એટલે પ્રોફેસર અલગ અલગ પ્રકારના ઘણા કપ લાવ્યા, અમુક નાના અમુક મોટા, અમુકમાં હેન્ડલ નહોતા, અમુક નવા અને સુંદર હતા. __🪀Grp Join: https://chat.whatsapp.com/GdhRpCssht80JBhdTeWPuX "> https://chat.whatsapp.com/GdhRpCssht80JBhdTeWPuX
એમણે વિધાર્થીઓને કહ્યું, આમાંથી એક એક કપ લઈ લો..
બધા પહેલા સારો કપ લેવા માંડ્યા. અમુક તો સારો કપ લેવા જલ્દી જલ્દી આગળ આવ્યા. આટલા મોટા ભણેલા માણસો વચ્ચે પણ થોડી નોકજોક થઈ ગઈ. છેલ્લે જે કપ વધ્યા એ સરસ ચોખ્ખા હતા પરંતુ એકદમ બેડોળ હતા.
પ્રોફેસરે સ્માઈલ કરી કહ્યું - હવે સમજાણું કે તમે આટલું બધું કમાવવા છતાં દુઃખી કેમ છો? કેમ કે તમારા માટે કપ અગત્યના છે..__🪀Grp Join: https://tinyurl.com/24hclyu7 "> https://tinyurl.com/24hclyu7 ☝🏻 JOIN Group
વિધાર્થીઓને સમજાણું નહીં
પ્રો☕____કોલેજના બધા જૂના વિધાર્થીઓએ ગેટ ટુ ગેધર ગોઠવ્યું. મળવા માટે બધાએ અલગ અલગ સ્થળ સજેસ્ટ કર્યા પરંતુ કોઈ સ્થળ સેટ નહોતું થતું. છેવટે બધાએ મળીને એમના ફેવરિટ પ્રોફેસરના ઘરે મળવાનું નક્કી કર્યું.
નક્કી કરેલા દિવસે બધા પ્રોફેસરના ઘરે ભેગા થયા. ઘણા વર્ષો પછી મળીને બધાને બહુ આનંદ થયો. શરૂઆતમાં બધાએ એકબીજાનો પરિચય કેળવ્યો, એકબીજા શું કરે છે કેવી જોબ કરે છે કે બિઝનેસ કરે છે, કોણે લગ્ન કર્યા કોણે નથી કર્યા વગેરે વાતો ચાલી.
જેમ જેમ રાત પડતી ગઈ એમ એમ આ વાતો ગંભીર બનતી ગઈ. બધા વિદ્યાર્થીઓ સહમત થયા કે ગમે એટલું કમાઈએ પરંતુ ચિંતા વધતી જાય છે, પ્રેશર રહે છે, અજીબ ડર લાગ્યા કરે છે, પૂરું જ નથી થતું વગેરે.. બધાને આ બાબતમાં સહમત થતા જોઈને પ્રોફેસર બધાને મૂકીને સ્માઈલ સાથે કિચનમાં જતા રહ્યા અને બધા માટે કોફી બનાવીને લાવ્યા.
વિધાર્થીઓ જાજા હતા એટલે પ્રોફેસર અલગ અલગ પ્રકારના ઘણા કપ લાવ્યા, અમુક નાના અમુક મોટા, અમુકમાં હેન્ડલ નહોતા, અમુક નવા અને સુંદર હતા. __🪀Grp Join: https://chat.whatsapp.com/GdhRpCssht80JBhdTeWPuX "> https://chat.whatsapp.com/GdhRpCssht80JBhdTeWPuX
એમણે વિધાર્થીઓને કહ્યું, આમાંથી એક એક કપ લઈ લો..
બધા પહેલા સારો કપ લેવા માંડ્યા. અમુક તો સારો કપ લેવા જલ્દી જલ્દી આગળ આવ્યા. આટલા મોટા ભણેલા માણસો વચ્ચે પણ થોડી નોકજોક થઈ ગઈ. છેલ્લે જે કપ વધ્યા એ સરસ ચોખ્ખા હતા પરંતુ એકદમ બેડોળ હતા.
પ્રોફેસરે સ્માઈલ કરી કહ્યું - હવે સમજાણું કે તમે આટલું બધું કમાવવા છતાં દુઃખી કેમ છો? કેમ કે તમારા માટે કપ અગત્યના છે..__🪀Grp Join: https://tinyurl.com/24hclyu7 "> https://tinyurl.com/24hclyu7 ☝🏻 JOIN Group
વિધાર્થીઓને સમજાણું નહીં
પ્રોફેસરે કહ્યું આ કોફી છે એ જિંદગી છે. તમારે એ પીવાની છે. કપ ભલેને ગમે એવો હોય પણ કોફી સારી હોય એ અગત્યનું છે. આમ જ જિંદગીને સારી, મજેદાર કરવા પ્રયત્ન કરવાનો છે, ઘર નાનું હોય કે મોટું હોય, ગાડી ગમે એવી હોય કે ના હોય, બીજું રાચરચીલું હોય કે નહીં પરંતુ છેલ્લે જે અગત્યનું છે એ જિંદગી છે. એમાં ખુશ રહેતા આવડી જશે તો બીજું ગમે તેવું હશે કાઈ ફર્ક નહીં પડે. – અજ્ઞાત"
ગ્રુપમાં આવતી આપને ગમતી પોસ્ટ આગળ શેર કરી ____નવા મિત્રોને લાભ આપતા રહેશો.👏🏻#આવકાર ™️ફેસરે કહ્યું આ કોફી છે એ જિંદગી છે. તમારે એ પીવાની છે. કપ ભલેને ગમે એવો હોય પણ કોફી સારી હોય એ અગત્યનું છે. આમ જ જિંદગીને સારી, મજેદાર કરવા પ્રયત્ન કરવાનો છે, ઘર નાનું હોય કે મોટું હોય, ગાડી ગમે એવી હોય કે ના હોય, બીજું રાચરચીલું હોય કે નહીં પરંતુ છેલ્લે જે અગત્યનું છે એ જિંદગી છે. એમાં ખુશ રહેતા આવડી જશે તો બીજું ગમે તેવું હશે કાઈ ફર્ક નહીં પડે. – અજ્ઞાત"
ગ્રુપમાં આવતી આપને ગમતી પોસ્ટ આગળ શેર કરી ____નવા મિત્રોને લાભ આપતા રહેશો.👏🏻#આવકાર ™️
- Umakant