આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલ ઉપર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
--તુષાર શુક્લ
પહેલા વરસાદનું પહેલું ટીપું અને ઊગી ગયું છે એક ઝાડ,
છાતી ચીરીને મેં ડોકિયું કર્યું તો ભૈ દેખાયો પાણીનો પહાડ
--હર્ષ બ્રહ્મભટ્ટ
🙏🏻
- Umakant