Gujarati Quote in Quotes by Umakant

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“વૃદ્ધ મા-બાપની અપેક્ષા“

૧) - અમે જ્યારે ઘરડાં થઇએ ત્યારે શાંતિ રાખજો અને અમને
સમજવાની કોશિશ કરજો…!!!
૨)- જ્યારે અમે કોઇ વાત ભૂલી જઇએ ત્યારે શાંતિ રાખજો,
અમારા પર ગુસ્સો ન કર્તા અને તમારું નાનપણ યાદ કરજો
કે જ્યારે તમે કેટલું ભૂલતાં હતાોં ને અમે બસ ખાલી પ્રેમ જ
કરતાં હતાં…!!!
૩)- અમે જ્યારે ઘરડાં થઇને ચાલી ન શકીએ તો અમારો સહારો
બનજો અને તમે યાદ કરજો કે જ્યારે તમે પહેલી વાર ચાલતાં
થયાં ત્યારે તમારો હાથ કેવો પકડ્યો હતો…,,,
૪)- જ્યારે અમે બીમાર થઇએ ત્યારે અમારા પર એ દિવસો યાદ
કરીને પૈસા વાપરજો કે જ્યારે અમે તમારાં સપનાં પૂરા કરવાં
અમારા સપનાંનું બલીદાન આપતાં હતાં…!! !
સૌજન્ય:WhatApps
🙏

- Umakant

Gujarati Quotes by Umakant : 111979299
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now