આપણને વહેમ છે કે
આપણી સાથે સૌ કોઈ છે
આપણા જ વહેમમાં આપણે દુઃખી છીએ
સુખમાં સહું ને વ્હાલા બનતા આવડે છે
દુઃખમાં આપણા સહભાગી બનતા ના આવડે?
આપણા જ વહેમની કોઈ દવા નથી
દુઃખી બનો તો વિચારીને ચાલજો
આપણે જ આપણા મદદગાર છીએ
દુઃખમાં પણ આપણને, સુખી સૌ જોશે..
- કૌશિક દવે
જયશ્રી કૃષ્ણ 🙏
- Kaushik Dave