🙏🙏 જેની વિવેકબુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે,તે તેનું સારું વિચારનાર ને પણ શત્રુ ગણવા લાગે છે.
દરેક સમસ્યાઓનું કે મુંઝવણ નું સમાધાન વાર્તાલાપ કે સમજાવટથી થતું હોત તો વ્યાસ, વિદુર અને અંતે જગત નો નાથ વાસુદેવ સાક્ષાત સમજાવવા અને મનાવવા દુર્યોધનને ગયા હતા છતાં યુદ્ધ થયું.🦚🦚