🙏🙏એ ઈશ્વર કેવો હશે જેને ટેકા વિના આખે આખાં આભલાં નું સર્જન કર્યું હશે.
રત્નાકર કેટલો ઉંડા કરીને તેને અઢળક પાણીમાં પણ જીવંત દુનિયા વસાવી હશે.
એક જ ગગનમાં સુરજ તડકો આપે તો ચંદ્રમા શીતળતા કેવી રીતે આપતા હશે?
ઈશ્વર તારી કલા ઘણી નિરાળી માણસ રચ્યો તે ને માણસ શું જોઈ તારી સાથે કળા કરતાં હશે?🦚🦚
🎨World art day 🎨
- Parmar Mayur