અસંખ્ય વાર સાંભળેલ વાક્ય
લોકો શું કહેશે ? એની ચિંતા નહીં કરવાની,
પરંતુ આપણે એ વાતને ભૂલવી ન જોઈએ કે,
આ વાક્યનું અનુકરણ આપણને અંધકારથી ઉજાસ તરફ પણ લઈ જાય છે, અને કોઈકવાર બાકીનું જીવન અંધકારમય પણ બનાવી શકે છે, એનો મુખ્ય આધાર આપણે કોઈ કામ આ વાક્યથી પ્રેરાઈને કરી રહ્યા છીએ, કે પછી આ વાક્યની આડમાં એના પર નિર્ભર કરે છે.
- Shailesh Joshi