આશાઓ એન્જીન જેવી હોય છે,
એની પાછળ ધીરજ, મહેનત, લગન,
શ્રધ્ધા, વિશ્વાસ, પ્રમાણિકતા, સંતોષ અને શાંતિ ઓછામાં ઓછા આટલાં ડબ્બા જોડાય
ત્યારે જ કંઈક પ્રાપ્ત થાય,
બાકી ખાલી એન્જીન તો આમથી તેમ
ગમે તેટલાં આંટા મારે,
એમાં તો માત્ર ઈંધણ જ બળવાનું🙏👍🙏
- Shailesh Joshi