દીકરાએ કે દીકરીએ જો પોતાનું લગ્ન જીવન સફળ બનાવવું હોય, તો બહારની દુનિયા, અને બહારનાં લોકોનાં વિચારો પરથી નહીં, પરંતુ પોતાના ઘરમાં
જ, પોતાના મા-બાપ કેવા અસંખ્ય વાર એકબીજાની નાની મોટી ભૂલો, સાચી ખોટી માંગણીઓ વગેરેને હેન્ડલ કરીને પણ, તેઓ કેવા એકબીજાની સાથે ખુશ રહી શકે છે ? બસ એ પ્રમાણે લગ્ન જીવન જીવવું, કેમકે આમાં તમને ક્યારેય વાંધો એટલા માટે નહીં આવે, કેમકે તમારા
મા-બાપને તમે તમારા જન્મથી લઈને, તમારા લગ્નની ઉંમર સુધી જોતા આવ્યા છો.
- Shailesh Joshi