સાંજની ઉદાસીમાં, તારી યાદોનું આકાશ છે,
લાગણીના આ દરિયામાં, તારો જ સહવાસ છે.
ઢળતા સૂરજની લાલીમાં, તારા પ્રેમનો રંગ છે,
સાંજની આ ખામોશીમાં, તારી વાતોનો સંગ છે.
તારી આંખોના તારા, રાતને રોશન કરે છે,
તારા સ્પર્શની મીઠાશ, હૃદયને તરબોળ કરે છે.
સાંજની આ વેળામાં, તારી યાદોની મહેફિલ છે,
લાગણીના આ ગીતમાં, તારા પ્રેમની જ ફિલ છે.
તારા સપનાઓની દુનિયામાં, ખોવાઈ જવાની ચાહત છે,
સાંજ અને તારી લાગણી વેદનાનાં ા જીવનની રાહત છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹કલમ મારી પ્રતિસાદ તમારો 🌹