.
*સરગવો જોઇને એવું લાગે કે આ મારો બેટો હિરણ્યકશિપુ ને રવાડે ચડ્યો હશે !*
*સરગવે શાકભાજીના દેવતા પાસે વરદાન માંગ્યું હશે કે,*
*“હું શાક ન બનું...*
*સલાડ ન બનું...*
*હું સંભારો ન બનું...*
*હું ચટણી ન બનું...*
*હું છોડ પર ન આવું...*
*વેલા પર ન આવું...*
*હું રોટલી સાથે ન ચાલું..*.
*રોટલા સાથે ન જામુ..*
*મને કોઈ ચોળીને ન ખાઈ શકે...*
*ના મને કોઈ બટકામાં ખાઈ શકે...”*
*પણ બિચારો સરગવો...*
*આટ આટલો બંદોબસ્ત કરવા છતાં.....*
*માણસ જાતે એને લોટ ભભરાવીને ચૂસી નાખ્યો...*
*માણસ જાત ધારે તો ગમે તેના છોતરા કાઢી નાખે...😊😃*
*જેને સમજાય તેને વંદન...* 🙏🏻🙏🏻🙏🏻