ચાતુરી.
અપરાધ નહિ કંઇ માહરા,
વિષ્ણુ વાંક કયા ત્યાગ;
દેષ કાંને દીજીએ લલીતા,
એવાં અમારાં ભાગ.
સુખ દુઃખ હેાયે મંનમાં,
તે તેા સજજનને કહેવાય;
માનુનીને મળવાને કીજે,
કાંઇક કરી ઉપાય.
આધિન છું હું તાહરા,
તુજશ લેને જીવતી;
નરસૈંયાના નાથ કહે,
કરોડીને એ વીતતી”
🙏🏻
- Umakant